ચોટીલા: ચોટીલા નાયબ કલેકટર નાઓએ તાલુકાના ત્રંબોડા તથા કંથારીયા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઇ શિક્ષણની ગુણવતા ચકાસણી કરી હતી
ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ ચોટીલા તાલુકાના ત્રંબોડા તથા કંથારીયા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઇ શિક્ષણની ગુણવતા ચકાસી. કરી હતી ગત તારીખ : ૧૭/૦૯/૨૦૨૫ ના રોજ નાયબ કલેકટરશ્રી ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ ચોટીલા તાલુકાના ત્રંબોડા તેમજ કંથારીયા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીઘી જેમાં નાના નાના બાળકો (વિઘાર્થીઓ) ને ગણીત અને અંગ્રેજીના પ્રશ્નો પુછી શિક્ષણની ગુણવત્તા ચકાસી. સાથે સાથે દુઘ સંજીવની યોજના અંતર્ગત કેટલા બાળકો આ યોજનાન લાભ મળે છે તે અંગે તપાસ કર