લુણાવાડા: જિલ્લામાં આર્મીમાં જોડાવા માંગતા ઉમેદવારો પાસે જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિનામૂલ્ય તાલીમ માટે અરજીઓ મંગાવવામાં આવી
Lunawada, Mahisagar | Jul 29, 2025
જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લામાં આર્મીમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટે વિનામૂલ્યે તાલીમ માટે અરજીઓ મંગાવવામાં આવી છે...