ઠાસરા: યાત્રાધામ ડાકોરમાં કલેક્ટરે સરપ્રાઈઝ વિઝિટ કરી, ગોમતી ઘાટે ગંદકી જોઈ લાલઘુમ થયા, અધિકારીઓને આડે હાથ લીધા.
ખેડા જિલ્લાના સુપ્રસિર યાત્રાધામ ડાકોરમાં કલેકટર દ્વારા સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી. આ દરમિયાન નગરપાલિકાની ખામીઓ સામે આવી હતી. ગોમતીઘાટી સ્વચ્છતા નો અભાવ જોઈ કલેકટર લાલ ગુમ થયા હતા. જાહેર સૌચાલય વોક વે મા સ્વચ્છતા અંગે કલેક્ટરે વિઝીટ કરી હતી આ દરમિયાન તેઓએ ચીફ ઓફિસર ની આડે હાથ લીધા હતા અને ગોમતી ઘાટે દિવસમાં પાંચ વખત સફાઈ કરવા શોષણ કર્યું હતું? કરોડોના ખર્ચે બનાવેલું સરકારી પાર્કિંગ સત્વરે શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો.