મેંદરડા: મેંદરડા તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન, સરપંચ એસોસિએશન દ્વારા વળતરની માંગ
મેંદરડા તાલુકામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને ખેતીના પાકોમાં મોટું નુકસાન થયું છે. આ અંગે શ્રી મેંદરડા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા ખેતી વિકાસ અધિકારી અને વ્યવસ્થા અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે.સરપંચ એસોસિએશનના પ્રમુખ શ્રી ચિરાગભાઈ રાજાણી અને ઉપપ્રમુખ શ્રી જે.ડી.ખાવડુ, રાજુભાઈ ધાધલે જણાવ્યું કે, તાલુકાના દરેર ગામમાં ભારે વરસાદને લીધે મગફળી, અડદ, સોયાબીન