થરાદ: થરાદમાં યુરિયા ખાતરની અછત, ખેડૂતોની લાંબી કતારો:વાવેતર સમયે ખાતર ન મળતા ખેડૂતો પરેશાન, ઉત્પાદન ઘટવાની ભીતિ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક થરાદ સંઘ ખાતે યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. વાવેતર સમયે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહ્યો નથી.રાયડો અને ઘઉં સહિતના શિયાળુ પાકો માટે યુરિયા ખાતર અનિવાર્ય છે. ખેડૂતો થરાદ તાલુકા સંઘના ગોડાઉન ખાતે ખાતર મેળવવા પહોંચી રહ્યા છે. છેલ્લા 20 દિવસથી વાવ અને થરાદ વિસ્તાર