ચુડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ યોજનાઓ હેઠળ વિવિધ પ્રકારના વિકાસ ના કામો હાથ ધરવામાં આવ્યા છે. નવી ગટરો બનાવવા આવી તથા શહેરના લોકો ને પીવાનું પાણી મળી રહે તે હેતુથી નવી પાઇપ લાઇનો નાખી પાણી પહોંચાડ્યા. પરંતુ શહેરમાં શહેરમાં કોઈ કોઈ વિસ્તારમાં હજુ પણ પાઇપ લાઇન લીકેજ તેમજ ગટરો ની ઉભરાવા ની સમસ્યા યથાવત રહેતા લોકોએ યોગ્ય કાર્યવાહી કરવા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત માં રજૂઆત કરવામાં આવી છે