દાહોદ: કતવારા લછેલી રોડ ખાતેથી મોબાઈલ ચોરી થતાં ફરિયાદ નોંધાઇ
Dohad, Dahod | Sep 16, 2025 આજે તારીખ 16/09/2025 મંગળવારના રોજ સવારે 10 કલાકે કતવારા પોલીસ મથકે ફરીદાબાદ નોંધાઈ. મોબાઈલ માલિક બજારમાં સમાન લઈને ઘરે પરત આવતા સમયે પોતાનો મોબાઈલ પોતાની પાસે જોતા મોબાઇલ મળ્યો નહી. આસપાસમાં શોધખોળ બાદ પણ મોબાઇલ નહીં મળતા મોબાઇલ ચોરી અંગે કતવારા પોલીસ મથકે જાણ કરાઈ. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી.