ધનસુરા: ધનસુરા ખાતે દેશના વડાપ્રધાનના માતૃશ્રી વિશે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા બાદ મામલતદારશ્રી ને આવેદન પત્ર આપ્યું
Dhansura, Aravallis | Sep 11, 2025
બિહાર ખાતે દેશના વડાપ્રધાનના માતૃશ્રી વિશે કરેલ અભદ્ર ટીપણી ને લઈને માં કા અપમાન નહીં શહેગા હિન્દુસ્તાન ના નારા સાથે...