વાંસદા: વાંસદાના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસની રાત્રી સભાં, જીલ્લા પ્રમુખ અને ધારાસભ્ય અનંત પટેલ હાજર
Bansda, Navsari | Nov 11, 2025 નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં અલગ અલગ જીલ્લા પંચાયત સીટો ઉપર કોંગ્રેસની રાત્રી સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને ધારાસભ્ય અનંત પટેલ હાજર રહ્યા હતા. આદિવાસી સમાજના હક ની લડાઈ લડવા ની વાત સાથે લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.