કાળીયાબીડ વિસ્તારમાં રહેણાંકી મકાનમાં આગ લાગતા ફાયર દ્વારા પાણી છાંટી કાબુ મેળવ્યો
Bhavnagar City, Bhavnagar | Dec 27, 2025
શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આગની ઘટના બની હતી. કાળીયાબીડ વિસ્તારમાં કબીર આશ્રમ રોડ આગની ઘટના બની હતી. રહેણાંકી મકાનમાં અચાનક આગ લાગતા લોકોના ટોળાં એકત્ર થયા હતા. જે ઘટના અંગે ફાયર ટીમને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
કાળીયાબીડ વિસ્તારમાં રહેણાંકી મકાનમાં આગ લાગતા ફાયર દ્વારા પાણી છાંટી કાબુ મેળવ્યો - Bhavnagar City News