જૂનાગઢ: શહેરના મુખ્ય માર્ગો અતિ બિસ્માર, જુનાગઢ બન્યું ખાડાગઢ વિપક્ષ નેતાએ કર્યા ગંભીર આક્ષેપ
Junagadh City, Junagadh | Aug 27, 2025
જુનાગઢ હવે ખાડાગઢ બની રહ્યું છે દિવસેને દિવસે રસ્તાઓની સ્થિતિ અતિ ખરાબ બની છે ખરાબ રસ્તા ના કારણે લોકો હેરાન પરેશાન થઈ...