મજાકથી ભટકીને પાડોશીએ છરીના ઘા ઝીંકી દીધાં 35 વર્ષે યુવકનું ઘટના સ્થળે મોત બેચરાજી પોલીસ આવી એક્શન મોડમાં
Mahesana City, Mahesana | Oct 3, 2025
સુરેન્દ્રનગરના વણોs ગામે રહેતા અને મજૂરી કરતા 35 વર્ષીય દેવીપુજક ટીનાભાઇ નું બેચરાજીના કારેલી રોડ નર છાપરા વિસ્તારમાં પાડોશી સાથે મજાકથી ભટકેલા ઝઘડામાં છરીના ઘા સાથે મોતનીપચાવવાની ઘટના સામે આવી છે બેચરાજી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સ્થાનિકોમાં ભયનો માહોલ