પુણા: અમરોલી છાપરાભાઠા રોડ પર અતિજર્જરિત આઠ બિલ્ડિંગોમાં ભયના ઓઠા હેઠળ લોકો કરી રહ્યા છે વસવાટ,નોટિસ છતાં ખાલી કરવાનું નામ નહી
Puna, Surat | May 30, 2025
અમરોલી છાપરાભાટા રોડ પર આવેલી અતિ જર્જરિત અને 35 વર્ષ જૂની આઠ જેટલી બિલ્ડીંગોના 50 જેટલા ફ્લેટમાં હજી પણ લોકો જીવના...