નખત્રાણા તાલુકાના મુરુમાં રમેશ પુંજાભાઈ મહેશ્વરીની તેના જ મિત્ર એવા કિશોર લખમશી મહેશ્વરી અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરે કરી હોવાના પર્દાફાશ બાદ આજે આરોપી કિશોર મહેશ્વરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મગાતાં તેના તા. 15/12 સુધી પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.