વાઘોડિયા: વાઘોડિયામાં દશામાતાના આગમનની ધામધૂમથી સ્વાગત યાત્રા યોજાઈ, ભક્તિ ગીતોના સુર સાથે યુવકો મન મૂકી થનગણ્યા
Vaghodia, Vadodara | Jul 21, 2025
વાઘોડિયામાં દશા માતાના વ્રતથી પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અષાઢી અમાસથી દસ દિવસ માટે દશા માતાના વ્રતની ઉજવણી કરવામાં આવશે...