જેતપુર: મોટા ગુંદાળા ગામ નજીક કૂતરું આડે ઉતરતા બાઈક ચાલકનો અકસ્માત બાઈક ચાલક ગંભીર
Jetpur, Rajkot | Mar 10, 2025 ગુંદાળા નજીક અકસ્માત બાઇક આડે કૂતરું ઉતરતા સર્જાયો અકસ્માત બાઈક ચાલકે હેન્ડલ પરથી કાબુ ગુમાવતા ગંભીર ઈજા બાઈક ચાલક સંતરામસિંહના માથાના ભાગે ગંભીર ઈજા ઈજાગ્રસ્તને 108 મારફતે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા