ઊંઝા શહેરના બ્રાહ્મણ શેરી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં નુતન વર્ષો નિમિત્તે 56 ભોગ અંકુટ દર્શન આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હરી ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા 56 ભોગ દર્શન બેસતા વર્ષથી લઈને પાચમ સુધી ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનારથી ઉંધી પડશે