માંગરોળ બંદર રોડ પર અકસ્માત બાઈક ચાલકને પહોંચી ગંભીર ઇજા માંગરોળ બંદર ઝાપા નજીક અકસ્માતમાં ખારવા સમાજ નો યુવક ઈજાગ્રસ્ત. બાઈક સવાર ખારવા સમાજ ના યુવકને પગમાં ગંભીર ઇજા થતાં થયું ફેકચર. સ્થાનિક મુસ્લિમ યુવાનોએ તાત્કાલિક મદદગારી કરી 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.