ગાંધીધામ: મામલતદાર કચેરી ખાતે કેન્દ્ર સરકારે કપાસની આયાત પર વેરો નાબુદ કરવાના વિરોધમાં આમ આદમી પાર્ટી પુર્વ કચ્છે આવેદન આપ્યું
Gandhidham, Kutch | Aug 25, 2025
આજરોજ મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટી આવેદનપત્રમાં જણાવ્યુ કે,કેન્દ્ર સરકારે કપાસની આયાત પર વેરો રદ કર્યો છે,જેથી...