લખતર: લખતર વઢવાણ હાઇવે પર ઝમર અને દેદાદરા વચ્ચે કાર અને શટલ રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા થયા બે ભાગ
સુરેન્દ્રનગર તેમજ લખતર માં હાઇવે અકસ્માતો બનાવવામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે વઢવાણ લખતર હાઇવે પર ઝમર દેદાદરા વચ્ચે રાજપાલ નજીક કાર અને શટલ રીક્ષા સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં શટલ રીક્ષાના બે ભાગ થઈ ગયા અને કાર નુકસાન પહોંચ્યું હતું જેમાં કારચાલકને સામાન્ય ઇજા અને શટલ રિક્ષા ના ચાલકને માથાના હાથમાં તેમજ પગના ભાગ ગંભીર પહોંચી હતી