વીર બાળ દિવસ માંગરોળ ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ૨૬-ડિસેમ્બર અને વીર બાળ દિવસ પર શીખ ગુરુ ગુરુગોવિંદસીંહજીના પુત્રો સાહબજાદા ફતેહસિંહજી તેમજ જોરાવરસિંહજીની શહાદતની સ્મૃતિમાં માંગરોળ શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહિતના મહાનુભવોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો