જૂનાગઢ: ચોમાસાની ઋતુ હવે અંત તરફ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન સેલના ધીમંત વઘાસિયાએ માહિતી આપી
Junagadh City, Junagadh | Sep 12, 2025
હવે થોડાક જ દિવસોમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતાઓ છે અને સવારના સમયે છેલ્લા ત્રણ દિવસથી ઠાર જેવું વાતાવરણ જોવા મળે છે...