ધ્રાંગધ્રા: રાજપર ગામ થી કંકાવટી ગામ જતા જિલ્લા એલસીબીએ દેશી દારૂની ભઠ્ઠી સહીત 1,32 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો બે આરોપી ફરાર
ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી કુલ 1.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યોઃ હતો જેમાં આરોપી હાજર નહીં મળી આવતા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો