થરાદ: પ્રાન્ત કચેરી ખાતે ડિઝાસ્ટરની ઉચ્ચ લેવલની બેઠક યોજાઈ હતી, કલેકટરના અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ
India | Sep 8, 2025
છેલ્લા ૨૮ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફ વરસાદી...