Public App Logo
Jansamasya
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Himachal_pradesh
Viralvideo
Latestnews
Shorts
Himachalpradesh
���ामनवमी
Cuttack
���द
Lakhimpurkheri

અમદાવાદ શહેર: દાણીલીમડામાંથી ક્રાઈમ બ્રાન્ચે ઓટોરિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરતી ગેમ ઝડપી

અમદાવાદમાં એકલ દોકલ પેસેન્જરને રીક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગ દાણીલીમડા પાસેથી ઝડપાઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પેસેન્જરની નજર ચુકવી દાગીનાં અને રોકડની ચોરી કરતા હતા. આરોપીઓ પાસેથી 1.09 લાખનાં દાગીનાં અને રોકડ કબ્જે કરાયા છે. શહેજાદ દિવાન, નવાઝ શેખ, અશરફ પઠાણ અને કાસિફહુસેન શેખની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.