વડનગર: ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી મતદાર યાદી સુધારણા માટે વડનગરના ગામોનો પ્રવાસ કરશે
રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જેને લઈને જનતામાં સાચી માહિતી અને જાગૃકતા ફેલાયએ માટે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી આવતી કાલે સવારથી આખો દિવસ ખેરાલુ વિધાનસભામાં આવતા વડનગરના સરણા, સિપોર, ખટાસણા,કરશનપુરા,ઉણાદ,ડાબુ,મઢાસણા,આસ્પા,વલાસણા,શોભાસણ,ઉંઢાઈ,કરબટિયા અને સુલતાનપુરનો પ્રવાસ કરી લોકોને મતદાર યાદી સુધારણાનો સંદેશ આપશે.