કતારગામ: હજીરા વિસ્તારમાં રોડ પરથી પસાર થઈ રહેલી મહિલા ને ડંપરના ચાલકે અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળ કમકમાથી મોત.
Katargam, Surat | Sep 20, 2025 સુરતના હજીરા વિસ્તારમાં આજરોજ કાળમુખી ટ્રકના ચાલકે મહિલાને અડ ફેટી લીધી હતી જોકે અકસ્માત થવાની સાથે જ મહિલાનું ઘટાડે ડમ્પર ના ચાલકે મોત નિપજાવી ટ્રક મુકીતાથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ ઈચ્છાપુર પોલીસને થતા ઈચ્છાપુર પોલીસ ઘટના સ્તરે પહોંચી ડમ્પરના ચાલક વિરુદ્ધ ને હાલતો તપાસ શરૂ કરી છે.