વડોદરા: વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો,કારેલીબાગ જલારામનગર વસાહતમાં પાણી ભરાતા લોકોને નજીકની શાળામાં ખસેડાયા
Vadodara, Vadodara | Sep 7, 2025
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા જલારામનગર વસાહતમાં વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં...