ડીસાના નવા બસ સ્ટેન્ડ પાસે મારામારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો....
Deesa City, Banas Kantha | Nov 29, 2025
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલા ડીસાના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં મારામારીનો વિડિયો તા.૨૯/૧૧/૨૦૨૫ ને શનિવારના રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અને ડીસા પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી...