કાલોલ: કાલોલની વિવિધ શાળાઓ અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષક દિન ની ઉજવણી કરાઈ. વિધાર્થીઓ એ શિક્ષક તરીકે ફરજ બજાવી
Kalol, Panch Mahals | Sep 4, 2025
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ નિમિતે શિક્ષક દિન ઉજવવામાં આવે છે.તે હેતુસર બાળકો ખુદ શિક્ષક બનીને કામ કરે એવી રીતે...