તળાજા: તળાજા શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું
તળાજા શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું આજરોજ તારીખ 17 9 2025 ના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીના જન્મદિવસ નિમિત્તે તળાજામાં કેન્દ્રવતી શાળા નંબર ત્રણ પાસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું