ડીસા શહેર ખાતે રમત સંકુલ ના લોકાપર્ણ માં નાયબ મુખ્યમંત્રી આવતીકાલે મહેમાન બનશે....!
Deesa City, Banas Kantha | Dec 3, 2025
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવતીકાલે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ડીસા. શહેરમાં આગમન થતા ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા હાઈવે રોડ પર સ્વાગત ની તૈયારીના ભાગરૂપે ભાજપના તિરંગા ઠેરઠેર લગાવવામાં આવી રહ્યા છે. ડીસા શહેર યૂવા મોરચા દ્વારા સુશોભનની કામગીરી કરવામાં આવી રહી છે....