કોંગ્રેસ સરકાર દ્વારા મહત્વની મનરેગા યોજના બનાવી હતી જેમાં ગામડાઓમાંથી જે લોકો બહાર રોજગારી માટે જતા હોય છે તે લોકોને ત્યાં જવું ના પડે અને તેમના બાળકો પણ ગામડામાં જ ભણે અને ગામડાઓમાં જ રહે ગામ છોડીને બીજા ગામે ના જવું પડે તે માટે કોંગ્રેસ સરકાર દ્વારા મનરેગા યોજના બનાવી હતી જેમાં 100 દિવસની ગેરંટી યોજના આપવામાં આવતી હતી તેનું નામ બદલતા વિરોધ જોવા મળી રહ્યો છે જેને લઇને વિનેદન પણ સામે આવી છે.