પ્રાથળ વિસ્તારમાં ફરી આગ લાગવાની દુર્ઘટના સર્જાઈ છે. થોડા દિવસો પહેલા વિસાસરવાંઢ રોડ પર ચરો ભરેલ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી તો આજે ફરી એકતાનગર (લોદ્રાણી) ગામે વ વાડામાં રાખેલ 22 ટોલા ચરો બે ટોલા ગોવાર બળીને ખાખ થયો છે.આસપાસના વિસ્તારમાંથી ટેન્કરની વ્યવસ્થા કરી આગ બુઝાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.