ચોટીલા: ચોટીલા ખાતે આવેલા સત્યજિવન સાર્વજનિક હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી મશીન સીલ કર્યા બાબત વિસ્તૃત માહિતી આપી હતી
ચોટીલા થાનગઢ ની આશીર્વાદ હોસ્પિટલ ની ઘટના ને લઈને ચોટીલા પ્રાન્ત અધિકારી એકસન માં જોવા મળ્યા છે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ચોટીલા ખાતે આવેલી હોસ્પિટલ માં સોનોગ્રાફી મશીન ને સીલ માર્યું છે બે દિવસ પહેલા થાન ની હોસ્પિટલ માં પણ સોનોગ્રાફી મશીન સીલ કર્યું હતું અને બે સામે ફરિયાદ દાખલ કરાઈ હતી નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા સત્યજીવન સાર્વજનિક સુરેન્દ્રનગર હોસ્પિટલ ચોટીલા ઉપર દરોડા પાડી સોનોગ્રાફી મશીન સીલ મારવામાં આવ્યું છે