કવાંટ: ધારાસભ્યની રજૂઆતના પગલે કવાટ તાલુકાના પાંચ જેટલા રસ્તાઓ મંજૂર કરાયા, ક્યાં ગામોના રસ્તાઓ મંજુર થયાં? જુઓ
Kavant, Chhota Udepur | Sep 6, 2025
છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની રજૂઆતના પગલે રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી...