આમોદ: આમોદ વોટ ચોર ગાડી છોડ અભિયાન, EVM વિરોધી હુંકાર સાથે લોકશાહી બચાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
Amod, Bharuch | Oct 9, 2025 સમગ્ર ભારતવ્યાપી વોટ ચોર ગાડી છોડ જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે, આમોદના પુરુષા રોડ નવીનગરી વોર્ડ નંબર એક ખાતે ગઈકાલે એક ભવ્ય અને અસરકારક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.