આજે શનિવારે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ રિવરફ્રન્ટ પર પતંગ ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.જેમાં ૧૨ તારીખે પીએમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.જેમાં દેશ ભરના ૧૩ રાજ્યમાંથી ૬૫ પતંગબાજો અને ૫૦ દેશના ૧૩૫ પતંગબાજો ભાગ લેશે.જર્મનીના ચાન્સેલર પણ કાર્યક્રમમાં ભાગ લેશે.