ઉમરપાડા: દેવઘાટ ખાતે ડુબી ગયેલ યુવકનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના દેવઘાટ ધોધમાં એક યુવક ડૂબ્યો,42 વર્ષીય યુવક મિત્રો સાથે ફરવા આવ્યો હતો,ઊંડા પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો,યુવકનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો,જેમાં યુવક ઊંચાઈ ઉપરથી કૂદકો મારતો નજરે ચડી રહ્યો છે,ઉમરપાડા પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી