વડોદરા શહેર પરિવેન્સન ક્રાઇમ બ્રાન્ચ ના માણસો ને બાતમી મળેલ કે રણોલી,ગણેશનગરમાં રહેતો વિજયભાઇ ભગવાનભાઇ પરમારનાએ પોતાના આર્થીક ફાયદા માટે પ્રતિબંધીત ઇંગ્લીશ દારૂનો જથ્થો પોતાની પત્ની પાયલ તથા સાસુ ગૌરીબેન થકી MP ખાતેથી મંગાવેલ છે,અને જે બન્ને મહીલાઓ આ દારૂ રીક્ષાઓમાં લઇ રણોલી, ભગવાન પાર્ક સોસાયટી,સામે આવનાર છે,તે બાતમી મુજબ સ્થળ પર થી આ 4 આરોપી ઓ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.