ધ્રાંગધ્રા: પિતાના અવસાન બાદ દીકરીએ ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા વારસાગત મિલકત હડપના ગંભીર આક્ષેપો સાથે FIR નોંધવાની માંગ
ધ્રાંગધ્રાની રહેવાસી દીકરી શ્વેતા રાકેશભાઈ શાહ દ્વારા પિતાના અવસાન બાદ પોતાની કાયદેસર વારસાગત મિલકત હડપ કરવાના ગંભીર આક્ષેપો સાથે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં પુરાવા આધારિત અરજી આપવામાં આવી છે.