બીલખા ગામે પરપ્રાંતીય દારૂ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને મળેલ બાતમીના આધારે ઇન્દીરાનગર વિસ્તારમાં, નવા બની રહેલા મંદિરની બાજુમાં રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન મંદિરની બાજુના ખાચામાં રેતી અને કપચી નીચે છુપાવેલ ROYAL CHALLENGE FINE RESERVE WHISKY ૨૩ બોટલ, જેની અંદાજીત કિંમત રૂ. ૨૯,૯૦૦/- થાય છે, તે દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે ભગીરથ અમરૂભાઈ મોયા (કાઠી દરબાર), રહે. ઇન્દીરાનગર, બીલખા, સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપ