કતારગામ: સલાબત પુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં છેલ્લા 2 વરસથી નાસ્તા ફરતા આરોપી ને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો.
Katargam, Surat | Sep 4, 2025
સલામત પુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂ 19 લાખ 16,290 ની કિંમત ના છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા...