ઉમરેઠ: ઉમરેઠ સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ સહિત વિવિધ સ્થળે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા
Umreth, Anand | Mar 31, 2026 ઉમરેઠમાં આગામી દિવસોમાં યોજાનાર પેટા ચૂંટણીને લઈને મતદારોમાં જાગૃત આવે તે માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે.ત્યારે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ શાળાઓ દ્વારા મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.