રાજકોટ પૂર્વ: રાજકોટ શહેરમાં મવડી ગામમાં અજાણ્યા પરપ્રાંતિય પુરુષનો મૃતદેહ મળી આવ્યો તાલુકા પોલીસ ઘટના સ્થળે તપાસ શરૂ
Rajkot East, Rajkot | Sep 12, 2025
આજે સાંજે 7 વાગ્યાની આસપાસ રાજકોટ શહેરમાં મવડી ગામ નજીક એક અજાણ્યા પરપ્રાંતિય પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે....