વડોદરા ના માંજલપુર વિસ્તાર માં પાલિકા ની નિષ્કાળજી થી યુવક ના લેવાયેલા ભોગ નો મામલો,ડ્રેનેજ ચેમ્બર મા ખાબાકતા નિવૃત dyap ના દીકરા નું થયું હતું ઘટના સ્થળે મોત થયું હતું,વડોદરા મહાનગરપાલિકા ના પાપે યુવક નો લેવાયો હતો ભોગ,ઘટના ને પગલે મહાનગરપાલિકા ના કમિશ્નર અરુણ મહેશ બાબુ આવ્યા એક્શન મા આવો સાંભળીયે એ તેઓ એ પ્રતિક્રિયા આપતા શું જણાવ્યુ.