જેતપુર: જેતપુર ના નવાગઢ વિસ્તારના જુદા જુદા લતા ના રહેવાસી હોય 66કેવી અંડર ગ્રાઉન્ડ વીજ લાઈનનો વિરોધ કર્યો
Jetpur, Rajkot | Mar 7, 2025 જેટપુર-નવાગઢમાં 66-KV જેટકો લાઇન હટાવવાની માગ ઉઠી નવાગઢના ખાટકી વાડ, વિવેકાનંદ સોસાયટી, SBI બેંક વાળો રોડ પરથી 66-KV અંડરગ્રાઉન્ડ લાઇન પસાર. વિસ્તારમાં ગેસ, પાણી અને ભુગર્ભ લાઇનો હોવાથી ભવિષ્યમાં મોટી દુર્ઘટનાનો ભય. લાકડાના અને નળીયાવાળા મકાનમાં રહેતા લોકોના જીવ જોખમમાં. 66-KV લાઇન હાઈ-પ્રોફાઇલ વિસ્તારોમાંથી હટાવી સ્લમ વિસ્તારમાં ખસેડવાનો આક્ષેપ.