કેશોદ: કેશોદના જુનાગઢ રોડ ઉપર યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં એસપી નું સન્માન કરવામાં આવ્યું
કેશોદના સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ના લાભાર્થે યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં એસપીબીસી ઠક્કરનું ગણેશ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું