દાહોદ: અભલોડ ગામે મારામારીની ઘટનામાં બે વ્યક્તિ ઘાયલ
Dohad, Dahod | Nov 30, 2025 દાહોદ જિલ્લાના અપલોડ ખાતે ઘટના બની હતી જેમાં નજીવી બાબતને લઈને ટકરાર થઈ હતી અને ત્યારબાદ મારામારીની ઘટના બની હતી મારામરીની ઘટનામાં બે લોકો ઘાયલ થયા હતા તેઓને તાત્કાલિક દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા