બાલાસિનોર: ખાતર ડીપો ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, ખેતીવાડી અધિકારી ઉપસ્થિત રહ્યા
Balasinor, Mahisagar | Jun 26, 2024
મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે ખાતર ડેપો ખાતે કપાસ પકવતા ખેડૂતોને એન.એફ.એસ.એમ યોજના અંતર્ગત નિદર્શન કીટ આપવામાં આવી...